ગાંધીનગર માં વાવોલ પાસેથી ગુમ થયેલ બાળકને ગણતરી ના કલાકો માં શોધી કાઢતી સેકટર-૭ પોલીસ વાવોલ ચોકી ની ટીમ

તારીખ :-૨૧/૦૭/૨૦૨૧-અમદાવાદ


ગાંધીનગર માં વાવોલ પાસેથી ગુમ થયેલ બાળકને ગણતરી ના કલાકો માં શોધી કાઢતી સેકટર-૭ પોલીસ વાવોલ ચોકી ની ટીમ 



ગત તા૧૯/૦૭/૨૦૨૧ ને રોજ સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેનું ગુ ર.નં:-૧૧૨૧૬૦૦૭૨૧૦૩૦૭/૨૦૨૧ ipc:-૩૬૩ મુજબ નો ગુન્હો નોંધાયેલ હતો જેથી આ ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ ગાંધીનગર રેન્જ.આઈ જી શ્રી.અભય ચુડાસમા સાહેબ તેમજ પોલીસ અધિક્ષ શ્રી મયુર ચાવડા સાહેબ અને ના પો.અધિક્ષક શ્રી.એમ.કે.રાણા સાહેબ દ્વારા ગાંધીનગર વિભાગ નાઓએ આ ગુન્હાની તપાસ સેક્ટર-૭ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી.એસ.એસ.પવાર નાઓએ પો.સ.ઇ.ડી.એન.પરમાર.વાવોલ.ચોકી નાઓને સદર ગુન્હાના બાળક મહમરફી.નિઝમુદિન શેખ.ઉમર ૧૫ વર્ષ નાઓને શોધી કાઢવા ખાસ સૂચના આપેલ 


તેવોના માર્ગદર્શન હેઠળ વાવોલ પોલીસ ચોકી ના psi.ડી.એન.પરમાર સાહેબ તેમજ હે.કો.જયંતીજી આતાજી.બ.નં.૧૫૦૩ તેમજ પો.કો.જગદીશસિંહ બ.નં.૧૭૦૧ તથા.અ.લો.ર.રાકેશકુમાર બ.નં.૨૨૨૨ તેમજ અ.લો.ર.શક્તિસિંહ બ.નં.૨૭૦૨.ની એક ટીમ બનાવી ને ટેક્નિકલ એનાલીસીસ દ્વારા તપાસ કરતા સદર.ગુન્હાનો બાળક મુંબઈ બાંદ્રા ખાતે સિલ્વર ઇન હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું 


જે માહિતી પો.કો જગદીશસિંહનાઓને મળતા સદર બાળકને મેળવી બાળકને પૂછપરછ કર્તાતે રેપ સિંગીગ કરે છે અને પરિવાર થી વિખુટુ પડેલ અને પરિવાર માં શોકનું વાતાવરણ ફેલાયેલ જે બાળકને તેના માતા પિતા પરિવારને સોંપી સુખદ મિલાપ કરાવેલ છે પરિવાર માં આનંદનું મોજું ફરી વળેલ ને ગાંધીનગર પોલીસ ને ખૂબ ખૂબ ધન્યવાદ પણ કરેલ 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  ગ્રુપ અમદાવાદ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - દીપકકુમાર ધામેલ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain