રાવલ ગામ પાસે ટ્રક સાથે જંગી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી કલ્યાણપુર પોલીસ

રાવલ ગામ પાસે ટ્રક સાથે જંગી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી કલ્યાણપુર પોલીસ.



કલ્યાણપુર પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં કોઈ ચોક્કસ હકીકત બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રક રાવલ થી ગોરાણા ગામ જતા રસ્તે આરોપી રણજીતભાઈ મોઢવાડિયા એ પોતાના ખેતરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંગ્રહ કર્યો હોય જેથી  ચૌધરી સાહેબ તેમજ એફ.બી.ગાગનીયા સાહેબ તથા પી. ડી. વાંદા સાહેબ તથા કલ્યાણપુર પોલીસ સ્ટાફ દ્વારા હકીકત વાળી જગ્યાએ પ્રોહીબીશન રેડ કરતા રણજીત મોઢવાડિયાના ખેતરમાં ટ્રક કન્ટેનર નંબર MH-04 HY-9502 જેના કન્ટેનરના ભાગે દારૂનો જથ્થો મળી આવેલ જેમાં મેકડોનલ્સ નં.૧ કુલ બોટલ નંગ-૪૪૬૩ તથા બ્લુ સ્ટોક રિઝર્વ વિસ્કી બોટલ નંગ ૨૯૭૬ સાથે મોટરસાયકલ GJ 10 CD 4089 મળી આવેલ હતી કુલ મુદ્દામાલ ૩૯૯૫૬૦૦/- મળી આવેલ અને ગુનો દાખલ કરવામાં આવેલ છે



આ કાર્યવાહીમાં હીરેન્દ્ર ચૌધરી સાહેબ ,પી. એસ.આઇ શ્રી એફ.બી.ગગનીયા,એ.બી.ગોઢાણીયા, પી.ડી.વાંદા. તેમજ મુકેશભાઈ વાઘેલા, નારણ ભાઈ,રાજાભાઈ ગોજીયા, કનુ ભાઈ ચાવડા,મયુર ગોજીયા, પરબતભાઈ વરૂ, ધર્મદીપસિંહ ઝાલા, સુમાતભાઈ ભાટિયા, જનકભાઈ કરમુર,મિલન ભાઈ,ભાવિન ભાઈ દ્વારા કરવા માં આવેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain