રાજકોટ માં રહેતા અલી નામ છોકરા એ રમજાન પવિત્ર માંસનુ પ્રથમ રોઝુ પૂરૂ કરીયુ

રાજકોટ માં રહેતા અલી નામ છોકરા એ રમજાન પવિત્ર માંસનુ પ્રથમ રોઝુ પૂરૂ કરીયુ




રાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સલીભાઈ નો પુત્ર અલી એ ૭ વર્ષ ની ઉંમરે રમજાન નું પહેલું રોઝુ પુરૂ કરી આ કોરોના જેવી બીમારી ચાલી રહી છે આ હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ કોરોનાની માહમારી માંથી બાહર આવી કોરોના થી મુક્તિ મલે એલી રમજાન ના ધણી પાસે દુવામાગી સવાબેદારીલ હાશીલ કરી 


અહેવાલ - અફઝલ પલેજા રાજકોટ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain