ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટોપથ્રી ટોકીઝ પાછળ ભકિતનગર નં-૨ પાસે કોમન ખુલ્લા પલોટમાથી ૦૬/- શકુનીઓને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ

ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટોપથ્રી ટોકીઝ પાછળ ભકિતનગર નં-૨ પાસે કોમન ખુલ્લા પલોટમાથી ૦૬/- શકુનીઓને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડતી ભાવનગર ભરતનગર પોલીસ 



મેં.ભાવનગર રેન્જનાં નાં.પો.મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા ભાવનગર  ડિવિઝનના ના.પો.અધિ.સા.નાઓએ પ્રોહિ/જુગારની બદીને દુર કરવાં સુચના આપેલ જે અનુસંધાને ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો ઇન્સ.શ્રી એમ એચ યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ મથક વિસ્તારમાં લોકડાઉન અંતર્ગત ખાનગી વાહન દ્રારા પેટ્રોલિંગમાં હતાં એ સમય દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ટોપ થ્રી ટોકીઝ પાછળ આવેલ ભકિતનગર કોમન પ્લોટ નં-૨ ની ઓરડીના ખુણા પાસે* જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તે હકીકત આધારે રેડ કરતાં નીચે મુજબનાં નામ સરનામા વાળાં ઇસમોને ઝડપી પાડેલ...


(૧) જયદિપસિંહ મજબુતસિંહ જાડેજા ઉ.વર્ષ.૨૩.રહે.ભકિતનગર ૧- બ્લોક નંબર ૯૯- ટોપ થ્રી પાછળ ભાવનગર (૨) રવિરાજસિંહ ધનશ્યામસિંહ ચુડાસમા ઉ.વર્ષ.૨૫.રહે. ભકિતનગર નં-૨- બ્લોક નંબર ૯૯- ટોપથ્રી પાછળ ભાવનગર (૩) અર્જુનસિંહ ભરતસિંહ ગોહિલ ઉ.વર્ષ.૨૮.રહે. ભકિતનગર નં-૨-બ્લોક નંબર ૨૬- ટોપથ્રી પાછળ ભાવનગર (૪) ભાર્ગવભાઇ યોગેશભાઇ રાવળ ઉ.વર્ષ. ૨૫- રહે. શાંતીનગર ભકિતનગર ની બાજુમાં પ્લોટ નંબર- ૭૪- ટોપથ્રી સર્કલ થી લીલાસર્કલ રોડ ભાવનગર (૫) સિધ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વર્ષ.૨૬- રહે. ભકિતનગર નં-૨ બ્લોક નંબર ૩૬- ટોપથ્રી પાછળ ભાવનગર (૬) જયદિપસિંહ રમજુભા ગોહિલ ઉ.વર્ષ. ૨૬- રહે. ભકિતનગર નં-૨- બ્લોક નંબર ૩૮- ટોપથ્રી પાછળ ભાવનગર ઉપરોક્ત તમામ ૦૬.એ ઇસમને ગંજીપત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ કિંમત રૂ. ૧૧,૧૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ શકુનીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨-મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.


આ સમગ્ર કામગીરીમાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.એમ.એચ.યાદવસાહેબનાં માર્ગદર્શન હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એચ.બી.સોઢાતર તથા.પો.કો.ખેંગારસિંહ ચંદુભા ગોહિલ તથા પો.કો.ઇરફાનભાઇ સતારભાઇ અગવાન તથા પો.કો.ભીખુભાઇ અબ્દુલભાઇ બુકેરા તથા પો.કો.રાહુલભાઇ કેશવભાઇ કંટારીયા તથા પો.કો.અશોકભાઇ હિરાભાઇ મકવાણા તથા પો.કો.મુકેશભાઇ બળવંતરાય મહેતા તથા વિગેરે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain