વડનગર માં ઈન્ડીયન સિલેકશન નો નવીન શોરૂમ નો પ્રારંભ

વડનગર માં ઈન્ડીયન સિલેકશન નો નવીન શોરૂમ નો પ્રારંભવડનગરમાં છેલ્લા ૫૦ વષૅથી કાપડનો વેપાર કરતા દિનેશભાઈ પટેલ પરિવાર નો મેઈન બજાર માં છે કાપડનો શોરૂમ વડનગર માં તેમના શો રૂમ મા ઉપર નવીન તૈયાર જીન્સ અને ટીસટૅ  સહિત કંપનીની સકીમ સાથે વેચાણ કરી રહ્યા છે વડનગરમાં મેઈન બજાર માં વાહન પાકીગ સહિત ગ્રાહકો ની માંગ મુજબ રેલવે ફાટક સામે બસ સ્ટેન્ડ નજીક નવીન શોરૂમ બનાવ્યો


આષાઢી બીજ ના શુભ દિવસે સનફ્લાવર કોમ્પલેક્ષ માં ગ્રાઉન્ડફલોર પર નવીન શો રૂમ ઈન્ડીયન કાપડ ની અધતન શો રૂમ ખુલ્લો મુકાયો આજના પવિત્ર દિવસે થી ગ્રાહકો ને સારા કાપડની વેરાયટી બસ સ્ટેન્ડ નજીક મળતાં  ગીરીશભાઈ પટેલ નગરસેવક સહિત એચ આર પઠાણ વકીલ સહિત મિત્રો એ શુભેચ્છા પાઠવી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
0/Post a Comment/Comments

Stay Conneted

Domain