નેશનલ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિમાં ફરી એક વાર વિરલ યોગ સેન્ટરને પ્રાપ્ત થયો સૂર્ય પુત્ર અને સૂર્ય પુત્રીનો એવોર્ડ.

 નેશનલ સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિમાં ફરી એક વાર વિરલ યોગ સેન્ટરને પ્રાપ્ત થયો સૂર્ય પુત્ર અને સૂર્ય પુત્રીનો એવોર્ડ.

અખિલ ભારતીય યોગ મહાસંઘ (ABYM), રાજસ્થાન દ્વારા સૂર્ય રથ સપ્તમીના અવસરે છઠ્ઠી ઓલ ઈન્ડિયા સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હરીફાઈમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર - વિરલભાઈ હડિયા, દ્રષ્ટિબેન વાઘમશીને અને મમતાબેન નેગાંધીને સર્વશ્રેષ્ઠ ટાઈટલ એવોર્ડ સૂર્યપુત્ર અને સૂર્યપુત્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ હરીફાઈનું આયોજન ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ભારતના વિવિધ રાજ્યો: ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલંગાના, ઉત્તરપ્રદેશ, આસામ વગેરેમાંથી સૂર્ય નમસ્કાર પ્રેમીઓએ ભાગ લીધો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain