તસવીર સાથે થયો છે આ વિડીયો વાયરલ. એસટી ડેપોના કર્મચારી છે આ ભાઈ.

તસવીર સાથે થયો છે આ વિડીયો વાયરલ. એસટી ડેપોના કર્મચારી છે આ ભાઈ.            

વિડીયો વાયરલ કેમ કરવામાં આવેલ છે. એને લઈને પત્રકારને આપવામાં આવી રહી છે ધમકી.           

દાંતા ના Psi જણાવ્યું તપાસ ચાલુ છે જલ્દી  પકડમાં નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે - રિપબ્લિક ઇન્ડિયા ટુડે

ભારત દેશ લોકશાહિ દેશ છે પત્રકાર દેશની ચોથી જાગીર તરીકે જાણીતી છે પંરતુ બનાસકાંઠા ના દાતા માં નિષ્ટાવાન પત્રકારો દેશ સામે અને જનતા સામે રાત દિવસ જોયા વગર કવરેજ કરીને જનતા સામે ખબરો પહોચાડે છે પરતુ બનાસકાંઠા માં દિવસે દિવસે પત્રકારો ને ધમકીઓ અવાર નવાર મળતી હોય છે

શું ખરેખર ખોટું થવા દેવું કે ખોટું થાય એ દેખી લેવું એ પત્રકારનું વ્યવસાય છે? એ નથી સમજતા ધમકી આપનારાઓ. ને લોકો ખોટું પણ કરવું છે,અને ઉપર થી  છબી છુપાવી લોકો દ્વારા ધમકી અપાવી છે. પત્રકારને ધમકી આપવી એ ભારતીય સંવિધાન ની અંદર અલગથી જોગવાઈ કરવામાં આવેલ છે. તો શું પત્રકાર કાયદાનો ઉપયોગ કરશે,                               

પોલીસ પત્રકારના ની લેખીત ફરીયાદ પર ક્યારે કાર્યવાહી કરશે. કે ધમકી આપનાર પોતે તેમના સગા સંબંધી છે કે નાણાકીય ખંડણી આપીને ધમકી અપાવે છે. એ તો આવનાર સમય જનતા સામે બતાવીશુ. પત્રકાર એક અરીસા જેવો વ્યવસાય ધરાવે છે. નીડરતાથી પોતાનું કાર્ય કરી રહ્યો છે. એને ધમકી આપનાર સામે જો કાર્ય નહીં થાય તો  પત્રકાર ટીમ દ્વારા મામલતદાર શ્રી તેમજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવશે. ધમકી આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કરી અપીલ 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain