Showing posts with the label MORBI GUJRAT

મોરબી‌ વીરપરડા ગામ નજીક હોટલમાં ચાલતા ડીઝલ ચોરીના કૌભાંડ પર સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કાર ચોરીના ગુનાનો પોકેટકોપ એપની મદદથી ભેદ ઉકેલી એક શખ્સ ને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

મોરબીના કાલીકાનગર અને ચાંચાપરના અનુસુચિત જાતીના અરજદારો છ માસથી કલેકટર કચેરી સામે ન્યાય માંગવા ઉપવાસ આંદોલન પર બેઠા હોવા છતા તંત્રના પેટનુ પાણી પણ નથી હલતુ ઉગ્ર આક્રોશ

મોરબીમા ઓલ ઈંન્ડીયા મહિલા પરિષદે બેંક ઓફ ઈંન્ડીયાના ઉપક્રમે મહિલાઓને પગભર કરવા સેમિનારનુ ભવ્ય આયોજન કરાયુ હતુ

મોરબીમા આંતર રાષ્ટ્રિય ગ્રાહક દિવસની ઉજવણી નિમિતે કર્મનિષ્ઠ કર્મચારીઓનુ સાલ અને શીલ્ડથી સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા

નિરાધાર ગૌરક્ષણ સર્વ ધન ટ્રસ્ટ મોરબી દ્વારા અગત્યની મીટીંગ મળી: દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ ઓધત રામાણી હાજરી આપી

મોરબીમા હિંન્દુ યુવા વાહીની દ્રારા દરબારગઢ ખાતે રામ મહેલ મંદિરે મહાઆરતી કરવામા આવી હતી

મોરબીના ધારાસભ્યશ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયાએ માનનીય મંત્રીશ્રીએ જે બજેટ લઈને આવ્યા છે એમાં સૂર પુરાવ્યો

રાજકોટમા ગેરકાયદેસર રીતે તમંચો રાખવાના ગુનામાં રિમાન્ડ ના મંજૂર કરી જામીન પર છોડી મૂકવા હુકમ કરતી કોર્ટ

મોરબીમા હઝરત પીર હાજી અબ્દુલ રજાકબાવાનો ઉર્ષ મુબારકમા વિશાળ ઝુલુસ કાઢી ધામધુમથી ઉજવણી કરાઈ હતી

મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર ત્રણને ૭ થી ૨૦ વર્ષ સુધીની સખ્ત કેદની સજા ફટકારતી સ્પેશીયલ પોકસો કોર્ટ

મોરબી માળીયા મિંયાણાના ધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાની માનતા ઉતારતા લોખંડના વેપારી વિમલભાઈ જોષી

મોરબીમા દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા ભવ્યાતિભવ્ય દબદબાભેર આયોજન કરવા બદલ સમૂહલગ્નના આયોજકો ને મહાનુભાવો એ સન્માન કરી બિરદાવ્યા હતા

નીલકંઠ સ્કૂલ માં વિશ્વ મહિલા દિવસ પર્વની મોરબીના સફળ મહિલાઓના સન્માન દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી

મોરબી માળીયામિંયાણાધારાસભ્યશ્રી કાંતીલાલ અમૃતિયાએ ધુળેટી રંગોત્સ્વના પર્વમાજન્મદિવસની ગાંધીનગરમા ઉજવણી કરી

મોરબીમા એડવોકેટ પર હુમલો કરનાર મહિલા આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સાંજે કોર્ટમા રજુ કરાશે

વાર તહેવાર નિમિત્તે બધા લોકો તેમજ ધર પરિવાર સાથે તહેવાર ની ઉજવણી કરતાજ હોય પણ આ એક અલ્પા બેન ને ગરીબ ને તહેવાર કરાવી દિવાળી ની ઉજવણી કરી

મોરબીનાં રવાપર ખાતે જનચેતના મહાસંમેલનમાં પ્રવકતા જીજ્ઞેશ મેવાણી હાર્દિક પટેલની હુંકાર