કચ્છ ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ SRSS Agro કંપનીઓ ઉડારી રહ્યા છે નિયમો ના ધઝાગરા - સુત્રો

કચ્છ ભચાઉ તાલુકાના વાઢિંયા સીમમાં આવેલ SRSS Agro કંપનીઓ ઉડારી રહ્યા છે નિયમો ના ધઝાગરા - સુત્રો

કંપની ના કેમીકલ ની તપાસ માટે સેમ્પલ નો રીપોર્ટ આવશે ત્યારે થશે પર્દાફાશ

આસ પાસ વિસ્તારના લૌકૌ ને રોજગાર ના લોલી પોપ આપી ને કરી રહ્યા છે રાજ

વાઢિંયા સીમ SRSS કંપની દ્રારા કેમીકલ યુક્ત પાણી છોડવાથી વાંઢિયા ખેડુતોની જમીનમાં થયુ નુકશાન

ખેડુતોને ખેતરોમાં કેમીકલ ની તપાસ થાય તો મોટા કૌભાડો ના પર્દાફાસ થાશે

વાઢિયા સીમમાં આવેલ SRSS તાલુકામાં કોભાડો ક્યારે પકડાશે એવા વાગી રહ્યા છે વાગળ પથકમાં ભડકારાઓ કોણ છે માસ્ટર માઈન્ડ ને કૌની મહેરબાની થી ચાલી રહ્યા છે તે મોટો પશ્ર?

ભચાઉ તાલુકામાં આવેલ અમુક કંપનીઓ દ્રારા ગામડા ઓમાં પણ સ્મેલ આવી રહ્યા છે એવી ગામડાઓ ચર્ચાઓ એ જોર પકડયો છે - સુત્રો

કંપનીઓ ના નામ સાથે ટુંક સમયમાં અહેવાલ રજુ કરવામા આવશે


*Ex - Acb Mahesh Rajgor Bhachau*

0/Post a Comment/Comments

Stay Conneted

Domain