ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન
ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે
ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં 150 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળશે. જી હા... 55 આર્મડ પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળ્યા છે. ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઈ અને પીએસઆઇની બદલી થશે.
Post a Comment