બનાસકાંઠા દિયોદરના કુવાતા ગામ માં SOG પોલીસે રેડ કરી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

બનાસકાંઠા દિયોદરના કુવાતા ગામ માં SOG પોલીસે રેડ કરી  ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો

દિયોદરના કુવાતા ગામની સીમમાં એક ઓરડીમાં માદક પદાર્થ ગાંજાનો વેચાણ કરતા હોવાની બાતમી આધારે SOG પોલીસે રેડ કરી 8.283 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે એક શખ્સની અટકાયત કરી છે 

દિયોદર ના કુવાતા ગામ પાસે થી ખેતરની ઓરડી માથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે SOG પોલીસને બાતમીના હકીકતના આધારે પોલીસ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે કુવાતા ગામ ની સીમ પાસે આવેલા ખેતરની ઓરડીમાં ગાંજો રાખી તેનું વેચાણ કરી છે જેથી SOG પોલીસે બાતમી હકીકતના આધારે દિયોદર કુવાતા ગામની સીમ પાસે ખેતર ની ઓરડીમાં એક શખ્સ ગાંજો રાખી તેનું વેચાણ કરે છે જેથી SOG પોલીસે બાતમી હકીકતના આધારે કુવાતા ગામની સીમમાં ખેતર ઓરડીમાં રેડ કરતા 8.283 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો જેથી SOG પોલીસે પોપટભાઈ કેવળાભાઈ વણકર સાથે હાજર મળી આવતા કુલ રૂ.82,830 નો ગાંજો કબ્જે કરી આરોપી વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે નાર્કોટ્રિક્સ & સાયકોટ્રોપિક સબટેન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain