ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝઘડિયાની એક કંપનીના જનરલ મેનેજરની ધરપકડ

ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝઘડિયાની એક કંપનીના જનરલ મેનેજરની ધરપકડ

ગાંધીનગર CID ક્રાઇમે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરમાં રહેતા પાકિસ્તાની જાસૂસને ઉઠાવી લીધો

DRDO, HAL, ભારતીય મિસાઈલ સિસ્ટમ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટની દેશની સુરક્ષાની ગુપ્ત માહિતીઓ 6 મહિનાથી પાકિસ્તાન ISI ને પોહચાડતો

મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુર યુનિટના ઇનપુટ આધારે CID ક્રાઇમે ઓપરેશન પાર પાડ્યુ

પ્રવીણ મિશ્રા પાકિસ્તાની એજન્સીના એજન્ટના સોનલ ગર્ગ નામના ફેસબુક એકાઉન્ટમાં હનીટ્રેપમાં ફસાઈ મેસેજ અને વોટ્સએપ કોલિંગથી ગુપ્તચર માહિતી ISI ને મોકલતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain