યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી

યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવી

સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોન્સ્ટેબલ સહિતના પરિવારના સભ્યો યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો આપતા હતા. વારંવાર ધમકીથી કંટાળી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે યુવતીએ આત્મહત્યનો પ્રયાસ કરતા વધુ એક વખત કોન્સ્ટેબલ સહિતના લોકો સામે સરદારનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain