શાહીબાગમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

 શાહીબાગમાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો.

 

અમદાવાદના શાહીબાગમાં ડ્રગ્સના આરોપી ઝડપાયા છે. જેમાં સાયબર ક્રાઈમને તપાસમાં મોટી સફળતા મળી છે. તેમાં ૬ ઇન્સ્ટા એકાઉન્ટ, ૩૫ મોબાઇલથી ડ્રગ્સ રેકેટ ચાલતું હતું. જેમાં ૩૫ મોબાઈલ નંબર, ૩૫ જેટલા સરનામા મળી આવ્યા છે. વિદેશથી આવેલાં ડ્રગ્સનાં પાર્સલની ડિલિવરી કોને થવાની હતી તેની તપાસ શરૂ થઇ છે. સાઈબર ક્રાઈમને માહિતી મળતાં CCTVના આધારે વોચ રાખવામાં આવી હતી. તેમજ પોલીસે વોચ ગોઠવી હોવાથી કોઈપણ ઘડીએ તેમની ધરપકડ થઈ શકે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain