જીએસપી ગણ સુરક્ષા પાર્ટીને કાર્યકારી બેઠક સાંસદ નાબા કુમાર સરનીયાના અધ્યક્ષસ્થાને ન્યુ દિલ્હી ખાતે યોજાઇ

જીએસપી ગણ સુરક્ષા પાર્ટીને કાર્યકારી બેઠક સાંસદ નાબા કુમાર સરનીયાના અધ્યક્ષસ્થાને ન્યુ દિલ્હી ખાતે યોજાઇ હતી

આજરોજ ન્યુ દિલ્હી ખાતે જીએસપી ગણ સુરક્ષા પાર્ટીની કાર્યકારી બેઠક સાંસદના નાબાકુમાર સરનીયા ના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં સાંસદ શ્રી નાબા કુમાર સરનીયા દ્વારા ગુજરાત રાજ્ય માટે સંયોજક અને રાજસ્થાનના પ્રભારી તરીકે એડવોકેટ શ્રી અશોકકુમાર રાણા ની વર્ણી કરવામાં આવી હતી. અને ગુજરાત રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.

આ તકે ગૂજરાત સંયોજક અને રાજસ્થાનના પ્રભારી તરીકે એડવોકેટ અશોક રાણાએ જણાવ્યું હતું કે પાર્ટીની તમામ કામગીરી પુરી નિષ્ઠા અને કર્તવ્ય થી નિભાવીસ અને તેમને સાંસદશ્રી અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યના તમામ નાગરિકોને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું

આ બેઠકમા ભારતભર ના અન્ય રાજ્યો માંથી કેન્દ્રી કાર્યકરની સભ્યો હાજર રહ્યા હતા તેમજ તોતારામ ભીલ, પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરીસદ દિલ્હી તેમજ ઉપાધ્યક્ષ દીપક ભીલ , તેમજ ગુજરાત માંથી એડવોકેટ કાંતિભાઈ કાળમાં તેમજ પ્રેસ રિપોર્ટર રમેશ ભાઈ રાણા હાજર રહ્યા હતા...

0/Post a Comment/Comments

Stay Conneted

Domain