કચ્છ માં મીઠુ પકવનાર ની સોલ્ટ સીજ કરતા અરજદાર હાઇકોર્ટે ના દ્વાર ખટખટાવ્યા તો કોર્ટ દવારા સરકાર અરજદાર ની અરજી રસ દિવસમાં ચોખ્ખું કરવા આદેશ

 કચ્છ માં મીઠુ પકવનાર ની  સોલ્ટ સીજ કરતા અરજદાર હાઇકોર્ટે ના દ્વાર ખટખટાવ્યા તો કોર્ટ દવારા સરકાર અરજદાર ની અરજી રસ દિવસમાં ચોખ્ખું કરવા આદેશ

તારીખ - ૫/૫/૨૦૨૩ ની અરજી ના અનુસંધાને શિકારપુર જુથ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ શ્રી ના પતિ વિભાભાઇ રબારી દ્વારા ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ ગુજરાત હાઇકોર્ટે માં પીટીશન દાખલ કરી ને શિકારપુર સુરજબારી ચહેરાની વાંઢ મધ્ય  આવેલ ગેરકાયદેસર રીતે મીઠા નું ઉત્પાદન કરતા સોલ્ટ તથા જેતે સમયે કરછ જિલ્લા કલેકટર શ્રી દ્વારા તમામ સોલ્ટો ની લિઝ જેતે સમયે રદ કરેલ સે  તથા શીકારપુર જુથ ગ્રામ પંચાયત ના નમુના નં 2 માં કોઈ લિઝ ઉપલબ્ધ નથી તેના અનુસંધાને  રબારી વિભા મલુ દ્વારા ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ ગુજરાત હાઇકોર્ટે માં પીટીશન દાખલ કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે દ્વારા ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ ચુકાદો જાહેર કર્યો હતો તેમાં ભચાઉ મામલતદાર શ્રી ૫/૫/૨૦૨૩ ની અરજદાર રબારી વિભા મલુ ની  અરજી ની 8 આઠ અઠવાડિયાં સુધી માં તપાસ કરવા જણાવ્યું હતું છતાંય ભચાઉ મામલતદાર  દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવેલ નથી  ભચાઉ મામલતદાર શ્રી દ્વારા ગુજરાત હાઈકોર્ટે ના ઓર્ડર નો ઉલંઘન કરી ને  પોતાની મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે   આ બાબતે આવનારા દિવસોમાં  કોર્ટ ઓફ કન્ટેનમ કરવા આવશે તેવું રબારી વિભા મલુ દ્વારા જણાવાયું હતું

સરકારી પડતર  જમીન તથા અન સર્વડ જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી ને   સરકારી પડતરમાં પશુપાલકો ની ચરીયાણ જમીન માં ગેરકાયદેસર વોશરી પ્લાંટ બનાવી સરકાર  ને અંધારામાં રાખી ને કરોડો રૂપિયા ની ટેક્ષ ચોરી તથા કરોડો રૂપિયા ની જમીન મફ્ત  માં પચાવી  પાડી કયા અધીકારીઓ  ની મીઠી નજર છે   શ્રી રામ ગ્રૂપ એન્ડ  બજાજ . અંકુર ડાયમંડ સોલ્ટ શિવ સક્તિ મંડળી સોલ્ટ જેવા અનેક નનામા સોલ્ટ ગેરકાયદેસર ધમ ધમે સે આવનારા દિવસોમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવશે તો  કરછ જિલ્લા ના તથા ભચાઉ તાલુકા ના  અનેક અધીકારીઓ સુધી રહેલો ચોક્કસ આવશે હાઈકોર્ટે ના ઓર્ડર ની અવગણના કરી ને ભચાઉ મામલતદાર શ્રી શું સાબિત કરવા માગે સે એ નથી સમજાતું  જેતે સરકારી કર્મચારી ઓ ને નિષ્પક્ષ તપાસ કરવાની હોય છે અત્યારે જેતે અધીકારીઓ રાજકીય પક્ષો ના એજન્ટ  તરીકે  કામગીરી રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય લોકસાહિ માં જનતા માલીક હોય છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain