કંઢેરાઈ શિવ શક્તિધામ આશ્રમ મધ્યે નવરાત્રી અષ્ટમીની ઊજવણી કરવામાં આવી
ભુજ ના કંઢેરાઈ મધ્યે આવેલ શિવશક્તિ ધામ આશ્રમ ના પ પુ મહંત શ્રી કુબેરગીરી મહારાજ તેમજ ભક્ત ગણ દ્વારા આજરોજ નવરાત્રી અષ્ટમી ના માતાજી ના હોમ હવન તેમજ કન્યા પૂજન કરવામાં આવ્યો હતો માતાજી ના નવલા નોરતા માં પ.પૂજ્ય કુબેર ગિરિ મહારાજ દ્વારા નવરાત્રી ના દિવસો ઉપવાસ પર રહી માત્ર ફળ તેમજ ચાય દૂધ સાથે ઉપવાસ કરી રહ્યા છે ત્યારે દૂર દૂર થી લોકો મોટી સંખ્યા માં દર્શનાથે આવી રહ્યા છે લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે આજરોજ નવરાત્રી ના સુભ્ અષ્ટમી ના દિવસે હોમ હવન તેમજ કન્યા પૂજન તેમજ મહા પ્રસાદ નો આયોજન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યા માં લોકો હાજર રહ્યા હતા તેમજ મહા પ્રસાદ લીધો હતો તેવું પ.પૂ મહંત શ્રી કુબેર ગિરિ મહારાજ ની યાદી માં જણાવ્યું હતું
Post a Comment