ડીસા રૂરલ સ્ટેશન વિસ્તાર મોટી આખોલ ભડથ ત્રણ રસ્તા પાસેથી મહિંદ્રા કંપનીની બોલેરો ગાડીનં GJ-13-CC-3053 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના કરેલ હોય જે સુચના અન્વયે ડી.આર.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર તથા એ.બી. ભટ્ટ પો.સબ.ઇન્સ તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ તથા એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ તથા એચ.કે.દરજી પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મેળવી મોટી આખોલ ભડથ ત્રણ રસ્તા પાસેથી સફેદ કલરની મહિંદ્રા કંપનીની બોલેરો ગાડી નં GJ13-CC-3053 માથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની પેટી નંગ-4 છુટક બોટલ/બિયર નંગ-128 કુલ કિ.રૂ-78235 નો પ્રોહી. મુદ્દામાલ તથા સફેદ કલરની મહિંદ્રા કંપનીની બોલેરો ગાડીની કિ.રૂ 5,00000/-તથા આરોપીઓની અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઇલ નંગ-2 કિ.રૂ.10000/- એમ કુલ મળી રૂ.5,88,235/- નો કુલ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
Post a Comment