કચ્છ : ગાંધીધામ આદિપુર સારબાઈ બેન જીવાભાઈ નારેજા અવસાન નોધ

 કચ્છ : ગાંધીધામ આદિપુર સારબાઈ બેન જીવાભાઈ નારેજા અવસાન નોધ

કચ્છ : ગાંધીધામ - આદિપુર નિવાસી સારબાઈ બેન જીવાભાઈ નારેજા નું 12/09/2023 ના રોજ અવસાન થયેલ છે. જેમની જિયારત (બેસણું) 16/09/2023 શનિવાર ના રોજ સવારે 10:00 વાગ્યે તેમના નિવાસ સ્થાન મુ.આદિપુર કેસર નગર-૧. પ્લોટ નંબર-૧૩૫ ખાતે રાખેલ છે.


લી.

સુલતાનભાઈ કરીમભાઇ ભાઈ ઠેબા

મોરબી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain