પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
પૂર્વ-કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ જાહે૨ સ્થળ પર પોલીસ દ્વારા પાન દુકાન,ચાય દુકાન,અને લા૨ીગલ્લાઓ , કાળા કાચ,નંબર પ્લેટ વગ૨ના વાહન ઉ૫૨ કરેલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
બોર્ડર રેન્જ આઈજી જે.આર મોથાલીયા ની સુચનાથી પૂર્વ- કચ્છ પોલીસ અધિક્ષક સાગ૨ બાગમાર ની આગેવાનીમાં પૂર્વ-કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હેઠળના જાહે૨ સ્થળ ૫૨ પોલીસ દ્વારા પાન દુકાન ,ચા દુકાન,અને લારી ગલ્લાઓ, કાળા કાચ ,નંબર પ્લેટ વગરના વાહન ઉ૫૨ તથા હાલની સ્થિતીએ સામાજીક સ્તરે વધતી જતી દુષણ સમાન હર્બલ શી૨ીપના ગેર કાયદેસર વેચાણ થતું હોઇ જે ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા કાર્યવાહિ કરવામાં આવેલ તથા પ્રોહિબીશન ની કામગીરી કરવામાં આવેલ.
તમાકુ–ગુટકાના વેચાણનું પાલન ન થતું હોઈ તેમજ ૧૮ વર્ષથી નાની વયના બાળકોમાં વધતા જતા વ્યશનો અટકાવવા માટે પાનના ગલ્લાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ ગોઠવી તમાકુના કેસો કરી દંડાત્મક કાર્યવાહિ કરેલ.તથા બાળ મજુરી એક્ટ હેઠળ બનાવો બનતા અટકાવવા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ
પૂર્વ કચ્છ જીલ્લામાં ટ્રાફિક અંગેની સંયુક્ત ઝુંબેશ રાખવામાં આવેલ અને આ ઝુંબેશ દરમ્યાન નીચે જણાવ્યા મુજબની અસરકારક કામગી૨ી પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ જેમાં તમાકુના કેસ 29 દંડ રુ. 8100/=ટ્રાફિક ના દંડ જેમાં એનસી 146..કલમ 207 મુજબ 30..185 મુજબ 1..383 મુજબ 5.. બ્લેક ફિલ્મ 35.. હેલમેટ 38...પ્રોહીબીશન ના 7પાન ના ગલ્લા ચેકીંગ 174..ચા ની કીટલી 144લારી ગલ્લા ચેકીંગ 153 લોકો ના ચેકીંગ ની સંખ્યા 559વાહન ચેકીંગ 608 કરવામાં આવ્યા હતા પોલીસ ની કામગીરી થી અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વો મા ફફડાટ વ્યાપી ગયો હતો
Post a Comment