પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો

આ આ લગ્ન ઉત્સવમાં ત્રણ પિતા વિહોણી દીકરીઓના હિન્દુ વિધિ થી સમૂહ લગ્ન કરવામાં આવ્યા

ગાંધીધામ માં ખુબ જ સક્રિય એવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્ન નું આયોજન તારીખ 7-9-2023 જન્માષ્ઠમી ના રોજ અંબાજી મંદિર ઓસ્લો ખાતે કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્ન માં હિન્દુ વિધિ થી ગાયત્રી મંત્ર થી લગ્નની વિધિ કરાવવામાં આવી,તેમજ દીકરીઓ ને કરિયાવર માં 51 જેટલી વસ્તુ ઓ આપવામાં આવી,આ કાર્યક્રમ માં અતિથિ વિશેષ નવદંપતી ને આશિર્વચન આપવા પધાર્યા હતા.ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગર પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટિલવાની,બાબુભાઈ હુંબલ,રાજુભાઈ રામચંદાની,હરીશભાઈ થારવાની, ડાઈબેન આહીર,કિરણભાઈ આહીર ઉપસ્થિત રહ્યાં હતા.સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુભસંદેશ અને દીકરીઓ ને આશીર્વચન રૂપે કવર ભેટ પ્રદાન કર્યું હતું.દરેક અતિથિવિશેષ એ દીકરીઓ ને આશીર્વાદ રુપે ભેટ આપવામાં આવી હતી.

ગાંધીધામ ના અલગ અલગ સંસ્થા માંથી સંસ્થાપક તથા પ્રમુખ પધાર્યા હતા.દુલ્હા દુલ્હન નો મેકઅપ જીતુભાઈ વાજા,મમતાબેન સાપેલા દ્વારા નિશુલ્ક માં કરવામાં આવ્યો હતો.તથા કપડાં મિ.દુલ્હા ગાંધીધામ, સખીયારી બૂટિક અંજાર દ્વારા નિશુલ્ક કરવામાં આવ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવમાં માં માલતીબેન મહેશ્વરી દ્વારા ખુબ જ સરસ વાક્યો સાથે દીકરીઓ ને આશી્વાદ રૂપે પ્રવચન આપ્યું હતું. સમૂહ લગ્ન સફળ બનાવવા માટે પ્રયાસ ફાઉન્ડેશન ના સંસ્થાપક ડો.નિકુંજ બલદાણીયા, અસ્મિતા બલદાણીયા ,પ્રદીપ પરિહાર,  રેખા પરિહાર, ડો. કાજલ થારવાની, ડો. કમલેશ થારવાની, કમલ પરીહાર તથા આ આયોજનના મુખ્ય કાર્યકર્તા કમિટી મેમ્બર હરેશકુમાર તુલસીદાસ ,યશદીપસિંહ જાડેજા ,હરપાલસિંહ ગોહિલ  નીરવ પ્રજાપતિ ,તેજપાલસીંગ , પરેશ ઠક્કર જગદીશ લાલવાનિ ,ઉત્સવ મહેતા, વિશાલ ઠક્કર,નિરંજન પ્રજાપતિ ,કિશોર માતંગ, વિશાલ મહેશ્વરી,સુરેશ શેટ્ટી,દિગ્વિજય ગોહિલ,મયુર મોરબીયા,હિમાંશુ રૈયા,મોહન આહીર,જીતુ ભાવનાની મિલન ચાવડા,પિન્કી બાગરેચા , હેમા ગોલાની,પૂજા ગાલાની,તરૂણા પ્રજાપતિ ,જલ્પા બા સરવૈયા ,શ્રીબેન આહીર,ઉર્વશી ઠક્કર ,દીપા બલવાની,પ્રીતિબાસોઢા,ઈશાની ગોસ્વામી,નંદની પરમાર,ચાંદની ગાંધી,સ્વાતિ મહેતા સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે ખુબ જ યોગદાન આપ્યું છે. પ્રયાસ ફાઉન્ડેશન ટીમ હંમેશા આવા  સેવાકિય કાર્ય કરતું રહેશે.





0/Post a Comment/Comments

Stay Conneted

Domain