જાહેર અપીલ ફોટો મા દેખાતો યુવાન ક્યાંય દેખાય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો
આથી તમામ જાહેર જનતાને અપીલ ક૨વામાં આવે છે કે, આદિપુર પોલીસ સ્ટેશન એ ગુ.૨.નં. ૪૬૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૬૩ મુજબનો ગુનો તા.૧૭/૦૯/૨૦૨૩ ના કલાક ૧૨:૧૦ વાગ્યે જાહે૨ થયેલ છે. સદ૨ બનાવ તા.૧૬/૦૯/૨૦૨૩ ના કલાક ૧૫:૩૦ થી કલાક. ૧૫:૪૫ વાગ્યાના અરસામાં બનેલ છે. આ કામે ગુમ/ અપહ૨ણ થયેલ પિયુષદાન સ/ઓફ મહેશદાન દેથા (ગઢવી) ઉ.વ.૧૫ વર્ષ ૦૪ માસ રહે. તપ હોસ્પીટલ આદિપુર તા.ગાંધીધામવાળાએ પોષાકમાં સફેદ કલરનું ચેકસ ડીઝાઇનવાળુ આખી બાયવાળું શર્ટ તથા ભુખ૨ા કલરનું પેન્ટ પહેરેલ છે. ગુજરાતી/હિન્દી ભાષા જાણે છે. શરીરે પાતળા બાંધાનો વાને ઘઉંવર્ણનો છે. જેની ઉંચાઈ આશરે ચાર ફુટ જેટલી છે. આ કામે ગુમ/ અપહરણ થયેલ પિયુષદાન સ/ઓફ મહેશદાન દેથા (ગઢવી) અંગે કોઇ હકીકત જાણવા મળે તો અમોને અથવા અત્રેના આદિપુ૨ પોલીસ સ્ટેશનએ જાણ ક૨વા જાહે૨ જનતાને અપીલ કરવામાં આવે છે.
(બી.જી.ડાંગર) પોલીસ સબ ઇન્સપેક્ટર આદિપુર પોલીસ સ્ટેશન
સંપર્ક નંબર. આદિપુર પો.સ્ટે- ૦૨૮૩૬ ૨૬૦૬૧૫ મોબાઇલ નંબ૨-૯૭૨૩૪ ૯૩૫૩૪
ગુમ/અપહ૨ણ થનાર પિયુષદાન સ/ઓફ મહેશદાન દેથા (ગઢવી)નો ફોટો
Post a Comment