વણોઇ ગામે રાપર પોલીસ ને ફરજ રુકાવટ કરી હુમલો તાત્કાલિક અસરથી નવ આરોપીઓ ને ઝબ્બે કર્યા
રાપર જન્માષ્ટમી ના તહેવારો ને અનુલક્ષીને આરોપી વિરુદ્ધ અરજી ના તપાસ ના કામે બપોરે રાપર પોલીસ ના રવ ઓપી ના હેડ કોન્સ્ટેબલ નાથાભાઈ પરમાર મનહર ચૌધરી રવ ઓપી ના વણોઇ ગામે અરજી ના કામે તપાસ કરવા ગયા હતા ત્યારે વણોઇ ગામ ના આરોપી ઓ એ રાપર કોન્સ્ટેબલ . નાથાભાઇ તેજાભાઈ પ૨મા૨ અ.પો.હેઙકોન્સ. ૨ા૫૨ પોલીસ સ્ટેશન એ રાપર પોલીસ મથકે
આરોપીઓ –(૧) સીકંદર કાસુ ધૈયબ (૨) મ૨ીયમ વા/ઓ કાસુ થૈયબ (૩) ભચુ દીનમામદ થૈયબ (૪) સદામ સુલતાન થૈયબ (૫)ગફુ૨ મુસાભાઈ ધૈયબ (૬) શરીફ જુસબ ઞાયા (૭)સલીમ કાચુ થૈયબ (૮) કાસુ સદીક થૈયબ (૯) અનીલ નાગજી લુહા૨ ૨હે.તમામ વણોઇ તા.૨ા૫૨ કચ્છ
ટૂંક વિગત- ગુન્હો ઇ.પી.કો કલમ ૧૮૬ ૩૩૨ ૩૨૩ ૫૦૬(૨) ૨૯૪(૫) ૧૪૩ ૧૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ તે એવી રીતે કે આ કામેનો આરોપીઓ એ એક સંપ કરી ગેરકાયદેસ૨ મંડળી રચી પોતાના હાથો માં લાકડીઓ જેવા હથિયા૨ ધા૨ણ ક૨ી ફરી.ની કાયદેસ૨ ની ફરજ માં રૂકાવટ કરી આરોપી નંબ૨ ૮ વાળા ને ભગાડી ને ફરી.ને તથા સાહેદો ભુંડી ગાળો બોલી આરોપી નંબ૨ ૭ વાળાએ છ૨ી બતાવી ફરી.તથા સાહેદ ને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નંબ૨ ૨ વાળીએ ફરી.તથા સાહેદ ની ઉ૫૨ છુટા ધોકાઓ નો ધા કરી તમામ આરોપીઓએ ધકબુછટ નો મા૨ મા૨ી ભુંડી ગાળો બોલી મે.શ્રી ડી.એમ.સા કચ્છ ભુજ ના હથિયા૨ બંધી ના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરી પોલીસ ની ફરજ મા રુકાવટ કરેલ આ બનાવ અંગે ની જાણ થતાં રાટર પીઆઇ વી.કે ગઢવી પીએસઆઇ જી.બી.માજીરાણા ..પીએસઆઇ આર આર આમલીયાર સહિત નો સ્ટાફ વણોઇ ગામે ઘસી ગયો હતો અને તમામ આરોપીઓ ને પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો
Post a Comment