સામખીયારીની સુપ્રસિદ્ધ શ્રી કર્મયોગ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

સામખીયારીની સુપ્રસિદ્ધ શ્રી કર્મયોગ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

  

સામખીયારીની સુપ્રસિદ્ધ શ્રી કર્મયોગ વિદ્યાલયમાં જન્માષ્ટમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સામખીયારી પંથકની સ્વનિર્ભર આ વિધાલય મોખરાનું સ્થાન ધરાવે છે શ્રી કર્મયોગ વિદ્યાલય બાળકોને વિવિધ પ્રકારના અનુભવો પૂરા પાડી તેઓમાં રહેલી સર્જનાત્મકતા બહાર લાવવા માટે સતત કાર્યરત રહે છે શ્રી કર્મયોગ વિદ્યાલય ખાતે તા. ૬-૯-૨૩ ના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 

શ્રી કર્મયોગ વિદ્યાલય દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી હતી શાળાના દરેક વિદ્યાર્થી જે પણ ને રાધાજી કે કૃષ્ણજી બનવું હોય તે બની શકે છે.જે દરેક વિદ્યાર્થીએ સરસ મજાના ઉત્સાહથી ભાગ લીધો હતો.

ક્રિષ્ના બનેલા વિદ્યાર્થીઓ ના નામ* 

 ચાડ વિવેક લાલજીભાઈ(lkg), પરમાર શ્રેયાંસ પરેશભાઈ(lkg), પટેલ રુદ્ર ચેતનભાઈ(lkg), પ્રજાપતિ દેવ અશોકભાઈ(lkg), જેડવા હેનીલ ચેતનભાઈ (ukg) 

 રાધા બનેલ વિદ્યાર્થી ઓના નામ

આંબલિયાળા ખ્યાતિ મેહુલકુમાર(lkg),

ચાવડા જાનવી હરિભાઈ (ધોરણ 8),

બાળા ખુશી હરિભાઈ(ધોરણ 8),

વારોત્રા શાંતિ રામજીભાઈ(ધોરણ 8)

 *ચાડ વિવેક લાલજીભાઈ નાના નટખટ કૃષ્ણ દ્વારા મટકી ફોળવમાં આવી હતી 🤗* 

 _*🪔આજ ના કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય 🪔*_ 

ચાડ વિવેક, પરમાર શ્રેયાંસ, પટેલ રુદ્ર,

જેડવા હેનિલ, આંબલિયાળા ખ્યાતિ, ચાવડા જાનવી,

બાળા ખુશી,વારોત્રા શાંતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાધાજી અને કૃષ્ણજી ની વેશભૂષા જોઈ ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain