ચાણકય એકેડમી સ્કૂલ ભૂજ ખાતે મહિલા જાગૃતિ માટે સી ટીમ ભુજ શહેર દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો

 ચાણકય એકેડમી સ્કૂલ ભૂજ ખાતે મહિલા જાગૃતિ માટે સી ટીમ ભુજ શહેર દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો

ચાણકય એકેડમી સ્કૂલ ભૂજ ખાતે મહિલા જાગૃતિ માટે સી ટીમ ભુજ શહેર દ્વારા પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં દીકરીઓ ને સ્વરક્ષણ અને જાગૃતિ તથા ગુડટચ બેડટચ થી વાકેફ કરેલ તથા તેમને સાયબર ક્રાઇમના ગુનાઓથી વાકેફ કરી અને નાર્કોટિક્સ ડ્રગસના વધી રહેલા ચલણ થી સતર્ક રહેવા સૂચન કરેલ તથા તેમને કોઈ પ્રશ્ન હોત તો પૂછપરછ કરી તેમને પોલીસ ૧૦૦ નંબર,૧૮૧ મહિલા અભયમ, પોલીસ કન્ટ્રોલ રૂમ ભૂજ તથા શી ટીમ ભૂજ શહેર જેવી હેલ્પલાઇન થી વાકેફ કરી જરૂર પડે સંપર્ક કરવા માહિતી આપી હતી.ચાણકય એકેડમી સ્કૂલ ભૂજ ખાતે મહિલા જાગૃતિ માટે સી ટીમ ભુજ શહેર દ્વારા પ્રોગ્રામ કરવામાં આવ્યો
0/Post a Comment/Comments

Stay Conneted

Domain