કચ્છ ના ગાંધીધામ ના શ્રી અગ્રેસર ભવન ખાતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શો નું સુંદર આયોજન કરાયું

 કચ્છ ના ગાંધીધામ ના શ્રી અગ્રેસર ભવન ખાતે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફેશન શો નું સુંદર આયોજન કરાયું

વિંગ્સ યુથ ગ્રુપ દ્વારા તારીખ : ૧૦/૯ રોજ ફેશન શો નું આયોજન શ્રી અગ્રસેન ભવન ગાંધીધામ માં સાંજે ૫ થી ૧૦ સમય દરમ્યાન કરવામા આવ્યું હતું. ફેશન શો નો મુખ્ય હેતુ કચ્છ ના  બાળકો ની પ્રતિભા ને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શો માં ૨ થી ૫ વર્ષ અને ૬ થી ૧૨ વર્ષ ના બાળકો એ ખુબ વિશ્વાસપૂર્વક અને સુંદર રેમ્પ વોક કરી બતાવ્યું સંપૂર્ણ આયોજન ને સફળતા પૂર્વક પાર પાડવા માં યુથ સમિતિ:અર્પિત જોન્વાલ સ્મિતા સોરઠીયા પરેશ ખિનીવાલ બીનિતા બંસલ પપ્પુ ભાઈ આહીર વીરમદેવસિંહ અરુણ ડાભી અશ્વિની ગોખલે વિશાલ યાદવ જહેમત ઊઠાવી હતી.

વિશેષ સહકાર માં ફોટોગ્રાફી બાબાશા સ્ટુડિયો સાઉન્ડ સિસ્ટમ માં DJ હાર્દીક નો સહયોગ રહ્યો. નિર્ણાયક તરીકે ધારા અદેસારા અને યોગેશ વાઝીરણી સેવા આપી હતી.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain