મહેસાણા જિલ્લાના ખેરાલુ લોકેશન ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે . ખેરાલુ રેલ્વેસ્ટેશન પર જ મહિલા ને સુજબૂજ થી ડિલિવરી કરાવી બાળકી નો જન્મ આપ્યો

 મહેસાણા જિલ્લાના  ખેરાલુ લોકેશન ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે .  ખેરાલુ રેલ્વેસ્ટેશન પર જ  મહિલા ને સુજબૂજ થી ડિલિવરી કરાવી બાળકી નો જન્મ આપ્યો 

મહિલા ને પ્રસૂતા પીડા અસહ્ય  ઉપડતા  ખેરાલુ ૧૦૮ ની ટીમે સરાહનીય કામગીરી કરી હતી

ગુજરાત સરકાર ની દ્રારા ફાળવામાં આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ લોકો ને બહુ ઉપીયોગી થતી હોય છે એમાં પણ ગરીબ પરિવારો ને સંકટ સમયે ઉપીયોગી નીવડે છે અને લોકો ને તાત્કાલિક સારવાર આપવા મદદરૂપ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર  ખેરાલુ તાલુકા ના ખેરાલુ ગામે  ૧૦૮ ની ટીમે તા.19/09/2023 ના રાત્રે  07.42  વર્ધિ મળી હતી એક પ્રસૂતા મહિલા ને પ્રાથમિક સારવાર ની  જરૂર હોઇ ખેરાલુ ૧૦૮ ના ટીમ ના પાઇલોટ રાજુ ભાઇ પ્રજાપતિ અને ઈ.એમ.ટી.જીતુજી ઠાકોર ને તાત્કાલીક પ્રસૂતા મહિલા ઉર્મિલા બેન પી. શેનમા  (ઉ.આ 40 વર્ષ) રેલવેસ્ટેશન પર મજુરી કામ કરતા  સ્થળ પર  તે સમય દરમિયાન મહિલા ની હાલત વધુ ખરાબ હોઇ  ૧૦૮ ના ઈ. એમ.ટી ની સુજબૂજ  અને ઈઆરસીપી ડૉ.મહેશ  સર ના માર્ગદર્શન દ્વારા મહિલા ને નોર્મલ ડિલિવરી કરાવી બાળકી નો જન્મ આપ્યો અને બાળકી નો જીવ બચાવ્યો તથા  બાળકીને કંગારૂ મધર કેર આપતા આપતા નજીક CHC ખેરાલુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા  ને  ૧૦૮ નો સ્ટાફ મદદરૂપ થઈ  જેને લઈ મહિલા ના પરિવારજનો અને ગામ લોકો એ ૧૦૮ ની ટીમ નો આભાર માન્યો હતો અને તેમની કામગીરી ને બિરદાવી હતી - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ



0/Post a Comment/Comments

Stay Conneted

Domain