પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોર્નિંગ વોક મા આવતા લોકો સાથે સંવાદ કર્યો
કચ્છ જિલ્લા ના પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા પૂર્વ કચ્છ પોલીસ ના ગાંધીધામ અંજાર ભચાઉ રાપર તાલુકાના પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવતા બુઝર્ગ લોકો યુવાનો ..મહિલાઓ તથા બાળકો આવે છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમરની અધ્યક્ષતામાં ગાંધીધામ ખાતે મોર્નિંગ વોક માટે આવતા લોકો સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સંવાદ કરે તે માટે પી.ટી પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોર્નિંગ વોક માટે આવતા લોકો ની પુછપરછ કરી સંવાદ કર્યો હતો પી.ટી પરેડ મા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ને જોઈ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.
Post a Comment