અમદાવાદમાં બિલ્ડર-કેમીકલ્સ ગ્રુપ પર ઈન્કમટેકસનુ મોટુ ઓપરેશન

 અમદાવાદમાં બિલ્ડર-કેમીકલ્સ ગ્રુપ પર ઈન્કમટેકસનુ મોટુ ઓપરેશન

સ્વાતિ બિલ્ડમેન નામનાં જાણીતા બિલ્ડર ઉપરાંત કેમીકલ્સ ગ્રુપ પર મોટાપાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેમાં કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા છે. આવકવેરા વિભાગનાં ટોચનાં વર્તુળોએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જાણીતા બીલ્ડર સ્વાતિ બિલ્ડમેન પર આજે સવારથી મેગા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે અને તેની સાથે કનેકશન ધરાવતાં કેમીકલ્સ ગ્રુપ પર પણ તવાઈ ઉતારવામાં આવી છે. અમદાવાદમાં બિલ્ડર તથા કેમીકલ્સ જુથ પર દરોડાથી વેપાર ઉદ્યોગકારોમાં ફફડાટ સર્જાયો છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain