કચ્છ માં ઘોડે સવાર હરિફાઈ માં વિપુલ છેડાયે ગોલ્ડ મેડલ જીત્યો અને પંથકમાં છવાયો આનંદ
શાબાશ... કચ્છી ઘોડેસવારની એશિયાડમાં સુવર્ણ સવારી
મૂળ કાંડાગરાના કાબેલ ઘોડેસવાર હૃદય વિપુલ છેડાએ હાંગ્ઝમાં ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. હૃદયની સ્વર્ણિમ સિદ્ધિથી કચ્છ અને દેશ ગૌરવાન્વિત થયા છે. હૃદય, સુદીપ્તિ હજેલા, દિવ્યક્રીતિ સિંહ અને અનુષ અગ્રવાલની ટીમે અફલાતૂન પ્રદર્શન કરીને ઘોડેસવારીને લગતી ઈક્વેસ્ટ્રિયનની સ્પર્ધામાં 209. 20પ પોઈન્ટ મેળવ્યા હતા અને એશિયાડના ઈતિહાસમાં ભારતની ડ્રેસેજ ટીમનો પ્રથમ સુવર્ણ દેશને અપાવ્યો હતો. 1982માં નવી દિલ્હી ખાતે યોજાયેલા એશિયાડમાં ભારતીય ટીમે ઈવેન્ટિંગ અને ટેન્ટ પેમ્પિંગ સ્પર્ધાઓમાં દેશને ત્રણ ગોલ્ડ અપાવ્યા હતા,
Post a Comment