પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મીઠી રોહર ગામની મુલાકાત લીધી

 પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મીઠી રોહર ગામની મુલાકાત લીધી

ગાંધીધામ પૂર્વ કચ્છ જિલ્લા મા કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઈ રહે તે માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ના માર્ગદર્શન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથક હેઠળના મીઠી રોહર ગામ ની મુલાકાત લીધી હતી જેમાં શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો અને અનુસૂચિત જાતિ ના મહોલ્લા ની મુલાકાત લીધી હતી લોકો  અને શ્રમિકો ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ને સહકાર આપવા માટે તથા સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ ના ઇન્સ્પેક્શન દરમિયાન મીઠી રોહર ની મુલાકાત સમયે પોલીસ વડા સાથે ગાંધીધામ બી ડીવીઝન પીઆઇ એમ. ડી. ચૌધરી રિડર પીએસઆઇ ડી એલ ખાચર પીએસઆઇ વાઢેર એસપી ના પીએ ખીમજીભાઈ ફફલ રામજીભાઈ આહિર ઘનશ્યામ ભાઈ ગુરખા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા મીઠી રોહર ગામ ના તમામ વિસ્તારનું પોલીસ વડા એ નિરિક્ષણ કર્યું હતું




0/Post a Comment/Comments

Stay Conneted

Domain