૪૫ લાખ ૭૦ હજા૨ ના પ્રોહીબીશનનાં મુદ્દામાલના ગુનામાં બે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

 ૪૫ લાખ ૭૦ હજા૨ ના પ્રોહીબીશનનાં મુદ્દામાલના ગુનામાં બે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી સાગ૨ બાગમા૨ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવ આપી નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપવામાં આવેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટરથી એમ.એમ.જાડેજા એલ.સી.બી.ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા નીચે જણાવેલ આરોપીઓને ગોવા ખાતે હોવાની મળેલ બાતમી આધારે એલ.સી.બી. ની ટીમ દ્વારા સદરહુ આરોપીઓને ગોવા ખાતેથી પકડી પાડી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી દ્વારા ચલાવવામાં આવે છે.

પકડાયેલ આરોપીઓનાં નામ (૧) હરીસિંહ જોરૂભા વાઘેલા રહે. કિડીયાનગ૨ તા.૨ા૫૨ (૨) વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા રહે. ગગોદર તા.૨ા૫૨

આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલ ગુનો – સામખ્યાળી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૦/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

આ કામગી૨ી લોકલ ક્રાઈમ પોલીસ ઇન્સપેકટ૨ એમ.એમ.જાડેજા તથા એલ.સી.બી. ક્રાઈમ બ્રાન્ચનાં સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain