રાપર તાલુકા પંચાયત ના હોદેદારો

 રાપર તાલુકા પંચાયત ના હોદેદારો

આવતીકાલે રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ સહિત ના હોદેદારો ની મુદત પૂરી થઈ રહી છે ત્યારે આજે રાપર તાલુકા પંચાયત માટે મેન્ડેટ લઈ આવેલ પ્રભારી ભરતભાઈ શાહ અને માવજી ભાઈ ગૌસ્વામી દ્વારા રાપર ભાજપ કાર્યાલય ખાતે મેન્ડેટ રજૂ કરવા મા આવયા હતા એ મુજબ રાપર તાલુકા પંચાયત ના હોદેદારો તરીકે પ્રમુખ કેશરબેન ગેલાભાઇ બગડા ઉપ પ્રમુખ ભાવેશ વાવીયા  કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા શાસક પક્ષ નેતા મોહનભાઇ બારડ ની જાહેરાત કરવામાં આવી હતી આજે રાપર તાલુકા વિકાસ અધિકારી કે. વી મોઢેરા તથા વિસતરણ અધિકારી કે એમ ડામોર ની ઉપસ્થિત મા પ્રમુખ તરીકે કેશરબેન ગેલાભાઇ બગડા ઉપ પ્રમુખ ભાવેશ વાવીયા ના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અન્ય કોઈ એ ફોર્મ ભર્યા ના હોવા થી લગભગ આવતી કાલે પ્રમુખ અને ઉપ પ્રમુખ તથા કારોબાર ચેરમેન અને શાસક પક્ષ નેતા ની વરણી બિન હરીફ સર્વાનુમતે થશે રાપર તાલુકા પંચાયત મા ચોવીસ મા થી એકવીસ ભાજપ ની છે જ્યારે કોગ્રેસ પાસે ત્રણ બેઠકો છે આજે યોજાયેલ ભાજપ કાર્યાલય ખાતે ના કાર્યક્રમ મા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ  રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર ભાઈ રાજગોર વિનુભાઈ થાનકી ઉમેશ સોની પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ પ્રદિપસિંહ સોઢા કિશોર મહેશ્વરી રામજીભાઈ ચાવડા  દશરથસિંહ વાઘેલા રામજીભાઈ સોલંકી દેવુભા વાઘેલા ગીરીરાજસિંહ વાઘેલા કરશનભાઈ મંજેરી હઠુભા સોઢા કૌશિક બગડા લાલજી કારોત્રા ભીખુભા સોઢા કાનજીભાઈ પટેલ અરવિંદસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત હોદેદારો એ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે હાલ ની ટીમ જે રીતે કામગીરી કરી રહી હતી તે મુજબ કામગીરી કરશે એવી ઉપસ્થિત લોકો નો અભિવાદન કરતા જણાવ્યું.. આવતીકાલે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે ઔપચારિક રીતે હોદેદારો ની નિમણૂક થશે આમ આજે રાપર તાલુકા પંચાયત કચેરી ના નવનિયુક્ત હોદેદારો ની વરણી કરવામાં આવી હતી0/Post a Comment/Comments

Stay Conneted

Domain