ગાધીધામ મીઠીરોહર કોકેઇન ૮૦૦ કરોડના પ્રકરણમાં ATS દોડી આવી

 ગાધીધામ મીઠીરોહર કોકેઇન ૮૦૦ કરોડના પ્રકરણમાં ATS  દોડી આવી

ગાંધીધામ, તાલુકાના મીઠીરોહર પછવાડે શ્રેયામ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (મીડ ઇન્ડિયા) પાછળ દરિયાના વોકળામાંથી ૮૦૦ કરોડના કોકેઇન પ્રકરણમાં અહીં એટીએસના પોલીસવડા સહિતની ટીમ ધસી આવી હતી. એટીએસએ તથા ડીઆરઆઇએ પોતાની રીતે તપાસ આદરી હતી. આજે પણ આ જગ્યાએ તરવૈયાઓને પાણીમાં ઉતારી તપાસ કરાઇ હતી, પરંતુ વધુ કાંઇ મળ્યું નહોતું. મીઠીરોહર ગામની પાછળ દરિયાઇ ક્રીક નજીક આવેલા પાણીના ખાડામાંથી પોલીસે ૮૦૦ કરોડના ૮૦ પેકેટ કોકેઇન જપ્ત કર્યું હતું - રીપોર્ટ બાય - હિનલ જોષી અંજાર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain