મુંદરા બંદરે ઝડપાઇ 6. 5 કરોડની સિગારેટ

 મુંદરા બંદરે ઝડપાઇ 6. 5 કરોડની સિગારેટ

અમદાવાદ સ્થિત ડીઆરઆઇની ટીમે મુંદરા બંદરેથી સાડા છ કરોડ રૂપિયાની અંદાજિત કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડતાં મોટી સફળતા મેળવી છે. `ઓપરેશન સિગાર' હેઠળ ચોક્કસ ગુપ્તચર બાતમીને ધ્યાને લેતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંદરા બંદર પર આયાતી કન્સાઇન્મેન્ટ આંતરીને તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ જેબલ અલી બંદર પરથી મોકલાયેલો આ જથ્થો `ઓટો એરફ્રેશનર'નો હોવાનું જાહેર કરાયું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain