ગાંધીનગર RTO લાઇસન્સ કૌભાંડમાં અધિકારીઓનું હાજરી રજિસ્ટર ગુમ

 ગાંધીનગર RTO લાઇસન્સ કૌભાંડમાં અધિકારીઓનું હાજરી રજિસ્ટર ગુમ

ગાંધીનગર આરટીઓ લાઇસન્સ કૌભાંડમાં ચાલી રહેલી તપાસમાં અધિકારીઓને જ્યારે કૌભાંડ થયું તે સમયે ફરજ પર હાજર અધિકારીઓનું હાજરી રજિસ્ટર મળ્યું નથી. સાથે સાથે જે અરજદારના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો હોય તેના ડ્રાઇવિંગ ટેસ્ટનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને તેનો ડેટા રાખવામાં આવે છે જે ડેટા પણ ગુમ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઇસન્સ માટેની અરજીઓમાં પણ ચેડાં કરવામાં આવ્યા હોવાનું જાણી શકાયું છે, જેને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચએ IPC 409 ઉમેરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain