જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

 જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે ખેતાભાઇ લખમણભાઇ ચૌહાણ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ વાળાના ઘરની બહાર જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 

પકડાયેલ આરોપીઓ: (૧)ખેતાભાઇ લખમણભાઇ ચૌહાણ ઉ.વ ૬૮ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ (૨)નાનજીભાઇ વેલજીભાઇ મેરીયા ઉ.વ ૩૮ રહે ભટપાળીયા વિસ્તાર ભચાઉ (૩)દામજીભાઇ કેશવભાઇ પરમાર ઉ.વ ૪૦ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ (૪)પ્રવિણભાઇ મુળજીભાઇ લોંચા ઉ.વ ૨૬ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ (૫)પ્રવિણ દેવાભાઇ સોલંકી ઉ.વ ૩૧ રહે ભવાનીપુર તા. ભચાઉ (૬)નરસિંહ મનજીભાઇ બગડા ઉ.વ ૫૦ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ (૭) નવીન મણીલાલ બારોટ ઉ.વ ૩૧ રહે ભટપાળીયા વિસ્તાર તા.ભચાઉ

કબ્જે કરેલ મદામાલ (૧) રોકડા રૂપિયા -૨૩૪૦૦/- (૨) મોબાઈલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦૦/- (૩) ગંજીપાના નંગ પર જે કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.૩૩૩૪૦૦/-

આ કામગીરી ઇ.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા તથા ભચાઉ પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain