ભીમાસ૨ ગામની સીમમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસ૨ પોલીસ

 ભીમાસ૨ ગામની સીમમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસ૨ પોલીસ

માનનીય પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમા૨ સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઈ.શ્રી જે.બી.બુંબડીયા સાહેબ નાઓની સુચના-માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશન જુગા૨ અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ અસરકારક કામગી૨ી ક૨વા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.સ.ઈ બી.જી.૨ાવલ ને મળેલ બાતમી હક્કિત આધારે. “ભીમાસર ગામની સીમમાં આવેલ વનરાજભાઈ સુરાભાઇ પસાયા(રાજપુત)ના ખેત૨માં લીંમડાના ઝાડની નીચે પૈસા વડે હારજીતનો જુગા૨ ૨મતા ઇસમોને પકડી પાડી” તેઓ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં જુગા૨ ધારાની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે.

પકડાયેલ આરોપી (૧) શિવાભાઈ સાંમતાભાઈ જાતે.મકવાણા(૨ાજપુત) ઉ.વ.૪૦ ધંધો.વેપા૨ ૨હે.ભીમાસર તા.૨ા૨ કચ્છ (૩) દિનેશભાઈ કુંભાભાઈ જાતે.પ૨મા૨ (૨ાજપુત) ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.ભીમાસ૨ તા.૨ા૫૨ કચ્છ  (૨) પ્રવિણભાઇ શાંન્તીલાલ જાતે.વાળંદ ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.ભીમાસર તા.૨ા૫૨ કચ્છ (૪) નવીનભાઇ અમરાભાઈ જાતે.બારોટ ઉ.વ.૩૨ ધંધો.ખેતી રહે.ભીમાસર તા.૨ાપર કચ્છ (૫) વનરાજભાઈ સુરાભાઈ જાતે.પસાયા(રાજપુત) ઉ.વ.૩૩ ધંધો.ખેતી રહે.ભીમાસર તા.૨ાપર કચ્છ (૬) પ્રવિણભાઇ નોઘાભાઇ જાતે.ગોહીલ ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે.ભીમાસર તા.રા૫૨ કચ્છ (૭) સુરેશગીરી ચંદનગીરી જાતે.ગૌસ્વામી ઉ.વ.૨૬ ધંધો.નોકરી રહે.ભીમાસર તા.૨ાપર કચ્છ (૮) સામતાભાઇ કેયણાભાઇ જાતે.સોલંકી(રાજપુત) ઉ.વ.૪૫ ધંધો.ખેતી ૨હે.ભીમાસ૨ તા.૨ાપર કચ્છ

- રેઇડ દરમ્યાન ભાગી જનાર આરોપી (૧) ડાયાભાઇ ભીખાભાઇ બાયડ રહે.ભીમાસર (૨) બળદેવભાઇ નોઘાભાઇ ઘાયટી(રાજપુત) રહે.ભીમાસર તા.રાપર કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત (૧) રોકડા રૂપિયા

૪૮,૫૩૦/-  (૨) મોબાઇલ ફોન નંગ- ૦૭ - કિંમત રૂપિયા - ૩૫૦૦૦/- (૩) મો.સા.વાહન નંગ- ૦૬ - કિમત રૂપીયા - ૧,૫૦,૦૦૦/- (૩) ગંજી પાના નંગ-૫૨ - કિમત રૂપીયા - ૦૦/- કુલ કિમત - ૨,૩૩,૫૩૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જી.પટેલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain