આધોઈ ખાતે "મારી માટી મારો દેશ" કાર્યક્ર્મ ની ઉજવણી કરવામાં આવી
કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયાળી પોલીસ સ્ટેશન હેઠળ ના આધોઇ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્ર્મ નું આયોજન બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ની સુચના થી પીએસઆઇ વી.આર.પટેલ નાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં પંચપ્રણશપથ વસુધા વંદનમ શીલા ફલકમ નું ફૂલહાર ધ્વજવંદન રાષ્ટ્રગાનપોલીસ જવાનો તેમજ ગ્રામજનો સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી
જેમાં સામખિયાળી પીએસઆઇ વી. આર. પટેલ હેડ કોન્સ્ટેબલ ભવાનભાઈ મેમાભાઈ હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ લક્ષ્મણભાઈ પોલીસ કોન્સટેબલ રાજેશ કુમાર ઉમેદભાઇ પોલીસ કોનસ્ટેબલ રમેશકુમાર પેથલજી જી આર ડી રમેશભાઈ જીઆરડી અશોકભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment