શંકાસ્પદ હર્બલ ટોનીક સી૨૫ની કુલ બોટલો નંગ-૮૫૬ જેની કી.રૂ ૮૫૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

 શંકાસ્પદ હર્બલ ટોનીક સી૨૫ની કુલ બોટલો નંગ-૮૫૬ જેની કી.રૂ ૮૫૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ત૨ફથી જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક હર્બલ સી૨૫ તથા નશા૨ાક પીણાનું વેચાણ અટકાવવા ડ્રાઈવ રાખેલ હોઈ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓએ પોલીસ સ્ટાફના માણસોને નશાકા૨ક હર્બલ સી૨૫ તથા નશા૨ાક પીણા અંગે કાયદેસરની કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોઇ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભચાઉ ભુજ હાઇવે ઉપર રેલ્વે ફાટક વાળા બ્રીજ પાસે આવેલ ગોડાઉનમાંથી નશારાક હર્બલ ટોનીકની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતાં આ મુદ્દામાલમાંથી એક એક બોટલ સેમ્પલ તપાસ અર્થે એફ.એસ.એલ માં મોકલવા તજવીજ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ ઇસમ : (૧) સહદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ ૩૮ ૨હે લાયન્સ નગર ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલઃ (૧)કાલ મેઘસાવા આસવ હર્બલ ટોનીક સિ૨૫ની ૪૦૦ મી.લીની બોટલો નંગ-૬૪૦/- જે કી.રૂ ૬૪૦૦૦/- (૨)જે૨ીજમ આસવ હર્બલ ટોનીક સિરપની ૪૦૦ મી.લીની બોટલો નંગ-૨૧૬/- જે કી.રૂ ૨૧૬૦૦/- કુલ કિ.રૂ: ૮૫૬૦૦/-

આ કામગી૨ી ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain