કરછ નાં અંજાર ગુજરાત ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન નાં પ્રમુખ તરીકે ની વરણી કરાઈ સતત દસમી વખત વાસણભાઇ આહિર ની વરણી કરાઈ

 કરછ નાં અંજાર ગુજરાત ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન નાં પ્રમુખ તરીકે ની વરણી કરાઈ સતત દસમી વખત વાસણભાઇ આહિર ની વરણી કરાઈ 

અંજાર મધ્યે નાગ પંચમી નિમિત્તે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે સતત 10મી વખત પ્રમુખ બનતા શ્રી વાસણ ભાઈ ગોપાલ ભાઈ આહીર નું કચ્છ ની ધીંગી ઘરા ઉપર પ્રથમ સન્માન કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. 

આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના ત્રિકમભાઈ જીવાભાઈ ક્રિષ્ના કૃપા , જયંતિ ભાઈ ધ્રુવ ટ્રાન્સપોર્ટ , ભીમજી ભાઈ રાધે રાધે ઓટો સેન્ટર , રવજીભાઈ ત્રિશુલ લોજિસ્ટિક, ત્રિકમભાઈ બંસીધર ટ્રાન્સપોર્ટ, રણછોડ ભાઈ ક્રિષ્ના ટાયર , મોતી ભાઈ જયેશ લોજિસ્ટક , બળવંત ભાઈ ક્રિષ્ના કૃપા ટાયર, કાંતી ભાઈ ચામુંડા ગેરેજ, નંદલાલ ભાઈ kc , મિતેષ ભાઈ રાઠોડ હરિઓમ રેડિયમ, શામજીભાઈ ભાઈ રાધે કૃષ્ણ, જયંતીભાઈ આહીર ઓટો ઇલેક્ટ્રિક , વ્રજલાલ ભાઈ શ્યામ બેટરી, લાલજીભાઇ શ્રીજી મોટર્સ, અશોક ભાઈ કોટેશ્ર્વર એજેન્યરીગ બાબુ ભાઈ કોટેશ્ર્વર સેલ્સ જયેશ ભાઈ શાહ એન્ડ વોરા વગેરે શુભેચ્છાઓ પાઠવી હતી. વાસણભાઇએ આ પ્રસંગે રાજીપો વ્યકત કર્યુ હતું અને પ્રમુખ બન્યા બાદ પ્રથમ સન્માન કરવા બદલ અંજાર ટ્રાન્સપોર્ટ એસોસિએશન નું આભાર વ્યક્ત કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીતેશ ભાઈ રાઠોડ એ કર્યું હતું અને આભાર વિધિ ભિમજી ભાઈ કેરાસિયા એ કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain