હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કચ્છ મહિલા વિભાગ દ્વારા " બીએસ એફ " મા રક્ષાબંધન ઉજવવા માં આવી...
આજ રોજ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કચ્છ મહિલા વિભાગ ને "બીએસએફ" ના બધા પદાધિકારી અને જવાનો સાથે રક્ષાબંધન ના આ પર્વ ને ઉજવવા ની સાથે , સર્વે જવાનો ના ત્યાગ ,સમર્પણ ,અને દેશ પ્રતિ સમર્પિત થવા ના ભાવ ને ,સન્માનિત કરી તેમની સાથે આ પર્વ ઉજવવા મળ્યો, તે પણ વિશેષ અનુભૂતિ કરાવે છે.
આ રક્ષાબંધન નુ પર્વ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કચ્છ મહિલા વિભાગ ના પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથા અને તેમની ટીમ ના મીનાક્ષીબેન ત્યાગી,સોનલબેન પટેલ, પલ્લવીબેન ઠકકર, રાખીબેન નાહટા, આશાબેન અખાની ,દીપા બેન વજરાની,નીતાબેન નહલની,પૂજાબેન ઠકકર, દ્વારા મનાવવા માં આવ્યું.
Post a Comment