કચ્છ ના પ્રવેશદ્વાર ભચાઉ વિસ્તારમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું

 કચ્છ ના  પ્રવેશદ્વાર ભચાઉ વિસ્તારમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું

 કચ્છ ના  પ્રવેશદ્વાર ભચાઉ વિસ્તારમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી ખાંભલા સહિત ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું ભચાઉ શહેર ની મુખ્ય બજારમાં પેટ્રોલીંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ ને જરૂરી સુચના આપી હતી જેમાં આવારા તત્વો દારુ જુગાર ની પ્રવૃત્તિ પર લગામ ઘુમ સ્ટાઈલ થી ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સહિતના સુચનો પૂર્વ કચ્છ ના નવનિયુક્ત પોલીસ વડા સાગર બાગમારે સુચના આપી હતી

પૂર્વ કચ્છ ના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વડા એ કામગીરી હાથ ધરી દરેક પોલીસ મથક ની મુલાકાત લઈ જે તે પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ બનવા માટે પોલીસ તંત્ર ને હાકલ કરી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain