૨ા૫૨ના નાગેશ્ચર મંદિર ખાતે રામ કથાનો પ્રારંભ થયો
ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત રા૫ર ગુરૂકુળ આયોજીત શ્રી રામ કથા મહોત્સવનું વાજતે ગાજતે પોથીયાત્રા નાગેશ્વર મહાદેવ મંદિ૨ના સાંનિધ્યથી થા મંડપ સુધી કાઢવામાં આવી હતી રામકથા ના પ્રારંભે વાતાવરણ રામમય બનીગયું જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતો,રાજ્કીય મહાનુભાવો,સામાજીક આગેવાનો દિપ પ્રાગટય, કથા વકતાશ્રી અક્ષરમુનિસ્વામીના મુખેથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
જેમાં ભાઈઓ-બહેનો,મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા કથા દરમિયાન પ્રથમ દિવસે હિન્દુ ધર્મ ટકાવી રાખવા પોતાના કપાળે તીલક ક૨વા આહવાન કરેલ કથા દરમિયાન વાતાવરણ રામમય બની ગયેલ. સમગ્ર આયોજનના ૫.પૂ.વિજ્ઞાનસ્વરૂપદાસજી સંચાલક સ્વામીનારાયણ ગુરૂકુળ ની પ્રેરણાથી ૨ા૫૨ શહેરના તમામ હિન્દુ સમાજો તથા ૨ા૫૨ શહે૨ના તમામ હિન્દુ સંગઠનો ધ્વારા આ કથા આયોજનમા સહભાગી થયેલ કથા દરમિયાન રામ જન્મોત્સવ રામ પાદુકા . ભવ્ય રાસોત્સવ .૨ામેશ્વર પૂજન શ્રી૨ામ રાજયાભિષેક,ડાયરો .સમૂહ આરતી યોજાશે કથા માં સ્વામીનારાયણ મંદિર ભુજના સંતો તથા સ્વામિનારાયણ ગુરૂકુળ ના સંતો તથા અવિનાશ મહારાજ, ભૈ૨વગીરીજી મહારાજ, તથા સ્વામિનારાયણ મંદિરના સંતો તથા સામાજીક રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા, નશાભાઈ દૈયા રત્નાભાઈ ચૌધરી,,વિનોદભાઈ દાવડા,ભાણજીભાઈ પટેલ, ભીખુભા સોઢા,શૈલેષભાઈ ઠકકર, મનુભાઈ રાજગો૨,મો૨ા૨દાન ગઢવી,,રાજુભાઈ ચૌધરી ,અરવિંદસિંહ જાડેજા, વિનોદભાઈ માલી,નિલેશ માલી ખીમજીભાઈ માલી તથા પધારેલ આગેવાનોનું સંતો ધ્વારા બહુમાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન : સંતશ્રી અક્ષરપ્રકાશસ્વામી કર્યુ હતું
Post a Comment