લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જવેલર્સ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ

 લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જવેલર્સ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ

આજ રોજ લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે જવેલર્સ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. તમામ જવેલર્સ માલિકને CCTV કેમેરા લગાવવા અને ખાસ કરીને એક કેમેરો રોડ વ્યુ દેખાય એ રીતે લગાવવા સૂચના આપી તથા ટ્રાનસપોર્ટ માલિકને પોતાની ગાડીઓમાં GPS લગાવવા તથા પોતાના કારીગરો અને ડ્રાઇવરોના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા ડોક્યુમેન્ટ રાખવા સમજ કરવામાં આવી.બહારના રાજયના કારીગરોની નોંધણી પોલીસ સ્ટેશન ખાતે ફરજીયાત કરવાની સૂચના કરી.લાકડીયા સોની એસોસિએશન પ્રમુખ દીક્ષિતકુમાર જનકભાઈ, સોની અશોકભાઈ વિઠ્ઠલભાઈ,હિતેશભાઈ વિશનજી,ધર્મેશભાઈ વલ્લભભાઈ, મનસુખભાઇ નાનાલાલ વિગેરે હાજર રહેલા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain