કચ્છ ગાધીધામ શહેરમાં ચોર બન્યા સક્રિય
કચ્છ ગાધીધામ શહેરમાં આજ રોજ તારીખ ૨૨/૦૯/૨૦૨૩ ના અરસામાં જોબ ઉપર જવા માટે નિકળ્યો હતો ત્યારે ઈફકો રોડ ઉપર અજાણ્યા 2 ઈસમ પાછળથી આવી છે મોબાઈલ ઝપટવાની કોશીસ કરી કરી પરતુ નાકામ રહ્યા હતા ત્યારે અરજદાર વધુ વિગત સાથે જણાવવામા આવ્યુ કે રાત્રીના ૯:૨૦ વાગ્યા ના અરસામાં ધટના ધટી હતી બન્ને વ્યક્તી બાઇકમાં લઈને નાસી ગ્યા હતા ફુલ સ્પીડ થી ચલાવીને ભાગી ગ્યા હતા મુખ્યત્વે વાત એ છે કે ચોરો સક્રિય બન્યા છે એવુ કહિએ તો પણ ખોટુ ના કહેવાય ધટના જ્યા બની ત્યા ૨૦૦ થી ૪૦૦ મીટર માં કેમેરાઓ લાગેલા છે કેમેરામા ચોર આવ્યા હશે. આ સક્રીય ચોરો પકડાશે કે શું એ પણ મોટો સવાલ છે જનતા ને અધીકારીને ચેલેન્જ પણ આપ્યો કહેવાય જો આવા સક્રિય ચોરો પકડાશે તો બીજે ધટનાઓ ને અંદામ આપ્યો હશે કે નઈ ઈ પણ ખબર પકડે હવે જોવાનુ એ રહ્યુ કે ગાધીધામ બી.ડિવીજન માં જાણવા જોગ ફરિયાદ કરી આપી છે આગળ ની કામગીરી હાથ ધરી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ
Post a Comment