રા૫૨ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના કામેના છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

 રા૫૨ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુના કામેના છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પોલીસ સ્ટાફના માણસો પ્રા.વાહનથી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાપર પોલીસ સ્ટેશન ગુ.૨.નં ૧૧૯૯૩૦૧૦૨૩૦૦૬૪/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ) ૧૧૬(બી) ૯૮(૨) ૮૧ મુજબના ગુના કામે છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી પ્રકાશ પ્રેમજી કોલી ઉ.વ ૨૪ ૨હે મનફરા તા.ભચાઉ વાળો પોતાના ઘરે હાજર હોઈ જે બાતમી હકીકત આધારે સદર હું બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ મજકુર ઇસમને પકડી પાડી ૨ાઉન્ડ અપ કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ) મુજબ પકડાયેલ સિમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી: (૧) પ્રકાશ પ્રેમજી કોલી ઉ.વ ૨૪ ૨હે મનફરા તા.ભચાઉ

આ કામગી૨ી ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પો.સબ.ઈન્સ ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain