એનસીસી કેડેટ્સ ને એક્સપોઝર મળે તે રીતે એક દિવસીય પ્રવાસ નુ આયોજન લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા કરવામા આવ્યું
પ્રવાસ માં કોને મજા ના આવે .એક દિવસ નો હોય કે કલાકો નો..એમાંય બાળકો ને પ્રવાસ નો અનેરો ઉત્સાહ હોય દિવસ ગણતા હોય ક્યારે પ્રવાસ નો દિવસ આવે ત્યાર અનેરો ઉત્સાહ હોય આજ રોજ શાળા માંથી એક દિવસીય પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું
જે લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા spc એકમના (1)શ્રી ગાયત્રી સ્કૂલ અને (2)શ્રી વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલય ના કેડેટ્સને એક્સપોઝર મળે તે રીતે 1 દિવસીય પ્રવાસનું* આયોજન કરવામાં આવેલ.રવ રવેચી માતાના મંદિરે, વર્લ્ડ હેરિટેજ માં અંકિત એવા ધોળાવીરા સાઈટ અને ફોસીલ પાર્ક,મ્યુઝીયમ(3)આજુબાજુ આવેલ અલગ -અલગ સ્થળોની મુલાકાત કરાવી અને દેશની હડપપ્પા સંસ્કૃતિ વિશે સમજ કરી અને નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.
Post a Comment