રાપર મા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વીસ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા

 રાપર મા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વીસ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા

રાપર વાગડ વિસ્તારના રાપર તાલુકા મા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં રાપર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ કડક હાથે કાર્યવાહી કરી છે ત્યાં આજે પૂર્વ કચ્છ પોલીસ ની જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં વીસ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા પચાસ એન. સી. દ્વારા 22500/= નો સ્થળ દંડ ફટકાર્યો હતો તો કાળા કાચ ધરાવતા નવ વાહનો ના કાચની બ્લેક ફિલ્મ દુર કરી દંડ ફટકાર્યો હતો રાપર શહેર ના દેના બેંક ચોક પ્રાગપર ચોકડી નીલપર રોડ ત્રંબૌ ચોકડી સલારી નાકા સહિત ના વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી આ કામગીરીમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક  પો.સ.ઈન્સ. બી.એસ.ચૌહાણ, એ.એસ.આઈ. લખમશીભાઈ, પો.હે.કો. અશ્વિનગીરી, વુ.હે.કો. પુષ્પાબેન, પો.કો. હીરાભાઈ, પો.કો.ધર્મેન્દ્રસિંહ, પો.કો.નિતેશભાઈ, પો.કો.દાનાભાઈ, એ.એસ.આઈ. પ્રવિણભા ગઢવી વિગેરે જોડાયા હતા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain