પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ ઝુંબેશ રાખી જીલ્લામા અલગ અલગ હેડની કરવામાં આવેલ કામગી૨ી

 પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ ઝુંબેશ રાખી જીલ્લામા અલગ અલગ હેડની કરવામાં આવેલ કામગી૨ી

પૂર્વ-કચ્છ ગાંધીધામ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફીક ની વ્યવસ્થા સુચારૂ રૂપથી જળવાઇ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે હેતુ થી તા.૨૨/૮/૨૦૨૩ ના કલાક.૧૯/૦૦ થી ૨૨/૦૦ દરમ્યાન ખાસ ઝુંબેસ આયોજન કરી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ને જરૂરી સુચનાઓ આપી પોતાના પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ ફરી તેમજ ફુટ પેટ્રોલીંગનુ આયોજન કરી અસામાજીક તત્વો તેમજ શંકાસ્પદ ઇસમો ચેક કક૨વા તેમજ ટ્રાફીક ની કામગીરી પ્રોહીબીશન-લારી ગલ્લા પાનના ગલ્લા – ચા ની લા૨ીદુકાન –ગે.કા તમાકુ વેચાણ વગેરે ચેક કરવાની કામગીરી કરવા આયોજન કરવામાં આવેલ સદરહુ ઝુંબેશ દરમ્યાન પૂર્વ- કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા નીચે મુજબની કામગી૨ી ક૨વામાં આવેલ છે. 

કરેલ કામગી૨ી (૧) તમાકુ ના કેસો - ૬૧ દંડ કિમત - ૧૨,૭૦૦/- (૨) એમ.વી.એક્ટ એન.સી - કેસ - ૬૫ (૩) એમ.વી.એક્ટ -૨૦૭ - કેસ - ૨૧ (૪) એમ.વી.એક્ટ -૧૮૫ - કેસ - ૦૨ (૫) ઈ.પી.કો-૨૭૯ - કેસ - ૦૧ (૬) ઇ.પી.કો-૨૮૩ - કેસ - ૦૩ (૭) બલેક ફિલ્મ - કેસ - ૨૭ (૮) હેલ્મેટ ના કેસો - ૧૯ (૯) પ્રોહીબીશન કેસો – ૧૧ (૧૦) જી.પી એકટ-૧૩૫ - કેસ - ૦૧ (૧૧) પાન ગલ્લા ચેક - કેસ - ૧૯૫ (૧૨) ચા ની લારીદુકાન ચેક - કેસ - ૧૨૫ (૧૩) લારી ગલ્લા દુકાનો ચેક - કેસ - ૧૮૦ (૧૪) શંકાસ્પદ ઇસમો ચેક - કેસ - ૫૨૫ (૧૫) અન્ય કેસ - ૦૩ - નોધાયા હતા.0/Post a Comment/Comments

Stay Conneted

Domain